બોલિવૂડ / નેહા કક્કડના આ મોટા નિર્ણયથી બોલિવૂડમાં ખળભળાટ, કહ્યું હું પણ છોડી રહી છું કઇં સારું થાય ત્યારે કહેજો

After bollywood stars like sonakshi sinha and saqib salim neha kakkar also left social media platform twitter

સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદ સોશિયલ મીડિયા પર ઘણાં સેલેબ્સ અને મોટી હસ્તીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ફેન્સ ઘણાં મોટા સ્ટાર્સ, પ્રોડક્શન હાઉસ, ડિરેક્ટર્સ સહિત સ્ટાર કિડ્સની પણ ટીકા કરી રહ્યાં છે અને તેમને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે. સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર સહિતના ઘણાં સ્ટાર્સને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ