આફત / બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો, ભયંકર રોગ આ રીતે કરે છે શરીર પર એટેક 

After black fungus now the threat of white fungus

કોરોના વાયરસ મહામારી વચ્ચે બિહારમાં વ્હાઇટ ફંગસનો ખતરો વધ્યો છે. જ્યારે પહેલો કેસ મળ્યો ત્યારે આખા રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ