બોલિવૂડ / 'ભૂલ ભુલૈયા-2'ની સફળતા બાદ કાર્તિક આર્યને વધારી દીધી ફી, હવે એક ફિલ્મ માટે ચાર્જ કરશે આટલા કરોડ

after bhool bhulaiyaa 2 success kartik aaryan hikes fee

રિપોર્ટ્સ અનુસાર કાર્તિક આર્યન પોતાની એક ફિલમ માટે પહેલા 15થી 20 કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા. પરંતુ 'ભૂલ ભુલૈયા-2'ની સફળતા બાદ કાર્તિક આર્યને ફીમાં વધારો કરી દીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ