બોલિવૂડ / ધરપકડ બાદ ભારતીનું આ ટ્વિટ આગની જેમ થઈ રહ્યું છે વાયરલ, યુઝર્સે કહ્યું- માલ ફૂંકીને કર્યું હતું....

after bharti singh arrest her 2015 tweet on drugs goes viral ncb drugs

ડ્રગ્સ મામલે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા કોમેડિયન ભારતી સિંહની ધરપકડથી લોકોને મોટો ઝટકો લાગ્યો છે. આ દરમિયાન હવે ભારતીનું એક જૂનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટ 2015નું છે જેમાં ભારતીએ લોકોને ડ્રગ્સ ન લેવાની અપીલ કરી હતી. ત્યારે હવે ભારતીનું આ ટ્વિટ હવે તેના પર જ ભારે પડી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ