Ek Vaat Kau / તો શું TikTok પાછી ચાલુ થઈ જશે? CEOએ લખ્યો એવો પત્ર કે...

સુરક્ષા તથા ભારતના 130 કરોડ નાગરિકો માટે ખતરારૂપ હોવાનું કારણ આપીને ભારત સરકારે TikTok સહિતની 59 જેટલી ચાઇનીઝ એપ પર ભારતમાં પ્રતિબંધ લાદી દીધો છે. જો કે, આપને એ બાબત વિશે જાણકારી નહીં પરંતુ કદાચ TikTok ભારતમાં ફરીથી શરૂ થઈ શકે છે. તો કેમ અને કેવી રીતે તે અંગે વધુ જાણકારી મેળવવા માગતા હોવ તો..જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ