ઘટસ્ફોટ / બાલકોટ એરસ્ટ્રાઈક બાદ આતંકીઓ અફઘાનિસ્તાનમાં લઇ રહ્યા છે ટ્રેનિંગ : રિપોર્ટ

After Balakot airstrike, Pakistani terrorists being trained in Afghanistan: Report

બાલકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પરંતુ તે પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. ભારતને ઈનપુટ મળ્યા છે કે, આતંકી સંગઠનોના આતંકીઓ અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. પાકિસ્તાન એક તરફ શાતિની અપીલ કરે છે અને બીજી તરફ આ પ્રકારની હરકત કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ