નિર્માણ આંદોલન / સંતોનું એલાન, અયોધ્યા બાદ કાશી અને મથુરાના મંદિરો કરાવીશું મુક્ત

After Ayodhya, sants ready for Kashi, Mathura says ABAP narendra giri

અખિલ ભારતીય અખાડા પરિષદે અયોધ્યા મામલાના સમાધાન થયા બાદ કાશી અને મથુરાના મંદિરોને મુક્ત કરવા માટે અભિયાનની જાહેરાત કરી છે. મહંત નરેન્દ્ર ગીરીએ કહ્યું કે, કાશી અને મથુરાને મુક્ત કરાવવાની માંગ ઘણા સમયથી થઇ રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ