ઉત્પાદન / ઓટો બાદ ટીવીનું વેચાણ પણ ઘટ્યુંઃ મદદ માટે અપીલ

After auto sector, now slow down now grips consumer durables

ઓટો ઇન્ડસ્ટ્રીમાં ભારે મંદી બાદ હવે ટીવી ઇન્ડસ્ટ્રી પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. ટીવીના વેચાણમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટીવી ઉત્પાદકોએ સરકારને જીએસટીમાં કાપ મૂકવા અને ઓપન ટીવી સેલ પેનલ પરથી ઇમ્પોર્ટ ડ્યૂટી હટાવવાની માગણી કરી છે, જેનાથી ટીવીના વેચાણને પ્રોત્સાહન મળી શકે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ