બેરોજગારી / દેશમાં ઓટો સેક્ટરમાં ભારે મંદી બાદ, ટેક્સટાઈલ સેક્ટરમાં મંદીના એંધાણ, લાખો લોકોની નોકરીઓ જઇ શકે છે

after auto now recession in textile sector large number lost jobs

ઓટો સેક્ટરમાં મંદી અને વેચાણમાં 30-35 ટકાનો ઘટાડોના સમાચારો મળી જ રહ્યા છે. પ્રમુખ ઓટો કંપનીઓના વેચાણમાં ઘટાડો, ડીલરશીપ બંધ થઇ ગઇ છે. ત્યારે હવે દેશના ટેક્સટાઇલ સેક્ટર પણ મંદી જોવા મળી રહી છે. ટેક્સટાઇલ સેક્ટર સાથે જોડાયેલા સંગઠનનો દાવો છે કે મોટી સંખ્યામાં નોકરીઓ ખતમ થઇ રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x