બોલિવૂડ / બધુ વેરવિખેર થઈ ગયું... સુંદર એક્ટ્રેસ સાથે Ashish Vidyarthi ના બીજા લગ્ન બાદ પહેલી પત્નીનું છલકાયું દર્દ

after Ashish Vidyarthi Second Marriage first wife rajoshi barua broke down

Ashish Vidyarthi Second Marriage: 60 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કરી આશીષ વિદ્યાર્થીએ બધાને ચોંકાવી દીધા. તેમના બીજા લગ્ન બાદ પહેલી પત્ની રાજશી બરૂઆની ક્રિપ્ટિક પોસ્ટ સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ