મુલાકાત / મુંબઈ પહોંચ્યા બાદ સૌપ્રથમ આ કેન્દ્રીય મંત્રી કંગનાને મળ્યાં, અભિનેત્રી બોલી વચન લઉં છું કે...

After arriving in Mumbai, I first met this Union Minister Kangana, I promise the actress that ...

કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે ગુરુવારે બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે અઠાવલે કંગનાને તેના ઘરે મળવા આવ્યા તે પહેલા અભિનેત્રી મુંબઈ સ્થિત તેની ઑફિસ પહોંચી હતી, જ્યાં બુધવારે BMCએ તોડફોડ કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ