ગરમી / કેરળમાં ચોમાસાના આગમન બાદ પણ ગુજરાત માટે રાહત નહીં

After the arrival of monsoon in Kerala No relief for Gujarat

દેશમાં આગ ઓંકતી ગરમી પડી રહી છે. સૌ કોઈ ગરમીથી ત્રસ્ત છે. બીજી તરફ કેરળમાં ચમોસાએ દસ્તક પણ આપી દીધી છે. કેરળમાં ચોમાસાના આગમાન બાદ પણ ગુજરાત માટે માઠા સમાચાર છે. હજુ પણ ગુજરાતીઓએ આગામી 11 મી જૂન સુધી ગરમીમાં શેકાવું પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ