આગાહી / અમ્ફાન અને નિસર્ગ બાદ હવે ભારતમાં આવી શકે છે આ વાવાઝોડું, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

after amphan and nisarga one more cyclone may hit india

ભારતમાં અમ્ફાન અને નિસર્ગ બાદ વધુ એક ચક્રાવાતનો ખતરો જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડું બંગાળની ખાડીની ઉપર ઓછા દબાણના કારણે સર્જાઈ શકે છે. સ્પષ્ટ રીતે કહી શકાય નહીં કે આ ઓછું દબાણ ચક્રાવાતનું રૂપ લેશે કે નહીં. હવામાન વિભાગના અનુસાર 4-5 દિવસો સુધી તેની પર નજર રાખવામાં આવશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ