વિદેશયાત્રા / અમેરિકા બાદ હવે આ દેશની યાત્રા પર જશે PM મોદી, જાણો શું છે પ્લાન, કયા ટોપ નેતાઓ થશે સામેલ

After America, now PM Modi will go to Italy

પીએમ મોદી અમેરિકાની યાત્રા બાદ હવે ઈટલીના પ્રવાસે જશે. જ્યા તેઓ રોમમાં જી-20 સંમેલનમાં ભાગ લેશે. આ મુલાકાતમાં તેઓ રાષ્ટ્રિય અધ્યક્ષો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ