મનોરંજન / Alia-Bipasha બાદ હવે આ હસીના બની માં ! પ્રેગ્નેન્સીના છેલ્લાં સમય સુધી કર્યુ કામ, પુત્રનુ રાખ્યું આ નામ

after alia bhatt bipasha basu become mothers social media queen masoom minawala deliver baby boy

આલિયા ભટ્ટ-બિપાશા બાસુ બે એવી અભિનેત્રીઓ છે, જેમણે નવેમ્બરમાં એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. આલિયા અને રણબીરે પોતાની પુત્રીનુ નામ રાહા કપૂર રાખ્યુ છે અને બિપાશા અને કરણની પુત્રીનુ નામ દેવી બસુ સિંહ ગ્રોવર છે. આલિયા અને બિપાશા બાદ હવે વધુ એક હસીનાના ઘરે નાનુ મહેમાન આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ