બોલિવૂડ / અક્ષય કુમાર બાદ હવે આ એક્ટર બનશે કિન્નર, નાકમાં નથણી અને આંખમાં કાજલ લગાવેલી તસવીર વાયરલ

After Akshay Kumar, this actor will now become transgender

અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી રિલીઝ થઇ ચૂકી છે અને આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ પડી રહી છે. 9 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં અક્ષયની સાથે સાથે શરદ કેલકર પણ કિન્નર બન્યા છે અને હવે મિલિંદ સોમન પણ થર્ડ જેન્ડરનો રોલ નિભાવશે. તેનો લૂક હાલમાં જ રિલીઝ થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ