પ્રાઇવેટાઈઝેશન / એર ઈન્ડિયા તો માત્ર ટ્રેલર! હજુ આ કંપનીઓ વેચવાની બાકી છે, જાણો શું છે સરકારનો પ્લાન

after air india these companies are to be privatised government planning for disinvestment of lic and bharat petroleum

એર ઈન્ડિયા બાદ હવે સરકારનો પ્રાઇવેટાઈઝેશન તરફ ઝુકાવ વધી ગયો છે. આ નાણાકીય વર્ષ પૂરું થવા સુધીમાં બીજી કેટલીક કંપનીઓ પ્રાઇવેટ કરવાની ફિરાકમાં છે સરકાર.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ