VIDEO / અમદાવાદના શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ પણ હોસ્પિટલો બેદરકાર, જુઓ VTVનું રિયાલિટી ચેક

after ahmedabad shrey hospital fire VTV reality check on privet hospital

ગઈકાલે અમદાવાદના ઈતિહાસમાં એક કાળો દિવસ લખાઈ ગયો. એક તો મહામારીનો માર અને એમાં કોવિડ હોસ્પિટલ શ્રેયમાં લાગેલી આગમાં 8 કોરોના દર્દી જીવતા ભુંજાઈ ગયા છે. ત્યારે VTV દ્વારા અમદાવાદની જુદી જુદી હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે જેમાં હજુ પણ હોસ્પિટલોની બેદરકારી સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ