ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાજકારણ / અહેમદ પટેલના નિધન બાદ આ નેતાને કોંગ્રેસમાં મળી મોટી જવાબદારી, 2013માં લાગ્યા હતા ગંભીર આરોપ

after Ahmad Patel Death Pawan Kumar Bansal Appointed Aicc Treasurer Who Is This

અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસની અંદર ખૂબ મોટી ખોટ પડી છે ત્યારે તેમના પદ પર પવન કુમાર બંસલની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસની અંદર પવન કુમાર બંસલની ગણતરી શાંત રહેનાર નેતાઓમાં થાય છે અને તે ગંભીર નેતા તરીકે ઓળખાય છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ