કામની ટિપ્સ / 35ની ઉંમર બાદ મહિલાઓમાં આ 3 તકલીફો થવાનો ખતરો વધી જાય છે, બચવા પહેલાં જ કરી લો આ ઉપાય

After age of 35 women may suffer with these disease

ઉંમર વધવાની સાથે શરીરમાં મેટાબોલિઝ્મ અને પોષક તત્વોની કમી આવવા લાગે છે. મહિલાઓમાં પણ 35ની ઉંમર બાદ હાડકાંઓ નબળાં થવા, ડાયાબિટીસ, હાર્ટ સંબંધી બીમારીઓ, હાઈ અથવા લો બીપી જેવી ઘણી સમસ્યાઓ જોવા મળે છે. જેથી દરેક મહિલાએ 30ની ઉંમર બાદ સ્વાસ્થ્ય અને ડાયટમાં ખાસ ધ્યાન આપવું, જેથી સમય પહેલાં શરીરમાં આવા રોગો પ્રવેશે નહીં અને તમે લાંબુ અને હેલ્ધી જીવન જીવી શકો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x