જમ્મૂ કાશ્મીર / ફારુખ બાદ હવે મહબૂબા મુફ્તીને કાલે મળશે PDP પ્રતિનિધમંડળ, તંત્રે આપી મંજૂરી

after abdullahs j k govt allows detained pdp chief mehbooba muftis party members to meet

જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) માં અનુચ્છેદ 370 હટ્યા બાદથી ધીરે ધીરે ત્યાં લાગેલ પ્રતિબંધો પણ હળવા કરવામાં આવી રહ્યા છે. કાશ્મીર ખીણની સ્થિતિ પણ સામાન્ય બની રહી છે. ગત 2 મહીનાથી નજરબંધ પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મૂફ્તીને મળવા માટે પીડીપીના પ્રતિનિધિમંડળને મંજૂરી મળી ગઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ