ઈમોશનલ / સુશાંતની મોતના 1 મહિના બાદ અંકિતા લોખંડેએ કર્યું આ કામ, જાણીને ભાવુક થઈ જશો

After A Month Of Sushant Singh Rajput Tragic Demise Ankita Lokhande Shared Heart Touching Post

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને આજે એક મહિનો થઈ ગયો છે. સુશાંતે આટલું મોટું પગલું કેમ ભરી લીધું તેની તપાસ હજી પણ પોલીસ કરી રહી છે. સુશાંતના પરિવાર સિવાય એક શખ્સ એવો પણ છે જેને સુશાંતના જવાથી ઘેરો આઘાત લાગ્યો છે અને એ છે તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે. અંકિતા છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ હતી. આજે સુશાંતના નિધનના એક મહિના બાદ તેણે એક પોસ્ટ શેપ કરી છે. આ પોસ્ટમાં તેના દિલમાં સુશાંતનો પ્રેમ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ