નવો લૂક / લાંબા સમય બાદ 'કબીરસિંહ' દેખાયો ક્લીન શેવ્ડ લુકમાં, શેર કર્યો ફોટો તો ભાઈ ઈશાને ઉડાવી મજાક

after a long time shahid kapoor shared a clean shaven look brother ishaan khattar made fun of him

શાહિદ કપૂર બૉલીવુડના સૌથી સ્ટાઈલિશ અને હેન્ડસમ અભિનેતાઓમાંથી એક માનવામાં આવે છે. શાહિદની ફિલ્મ જરસી હાલમાં ટળી ગઇ છે, જેના કારણે તેનો આખો પ્લાન લગભગ બદલાઇ ગયો છે. શાહિદ આજકાલ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ