ચોમાસું / લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘરાજાનું આગમન, જાણો ક્યાં કેટલો વરસાદ

After a long break Rainfall again in state

રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઇ છે. સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મોડી રાતથી ક્યાંક ધોધમાર તો ક્યાંક છુટો-છવાયો વરસાદ પડી રહ્યો છે. તો રાજ્યમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ