ચકચાર / સામાન્ય બોલાચાલી બાદ પિતરાઈ ભાઈએ કરી ભાઈની હત્યા, નવસારીના રાનવેરી ગામની ઘટના

After a general brawl a cousin killed his brother an incident in Ranveri village of Navsari

નવસારીના રાનવેરી ગામે પિતરાઈ ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતે માથાકૂટ થયા બાદ પિતરાઇ ભાઈએ ભાઈની હત્યા કરતાં ચકચાર મચી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ