બજેટ / સરકારે મનરેગા, હેલ્થ, એજ્યુકેશનના બજેટ કરતા પણ વધુ ફાળવ્યું ડિફેન્સનું પેન્શન બજેટ

after 7th pay commission defense pension bill increased

કેન્દ્ર સરકારની તરફથી રજૂ કરવામાં આવેલા 2020-21ના બજેટમાં રક્ષા કર્મીઓના પેન્શન માટે 1,33,825 કરોડની રાશિ ફાળવવામાં આવી છે. રક્ષા કર્મીઓના પેન્શનની રકમ ગત 15 વર્ષોમાં 10.5 ગણી તેજીથી વધતા અહીં પહોંચી છે. 2005-06માં ડિફેન્સમાં નોકરી કરનારાઓની પેન્શન માટે 12,715 કરોડ રૂપિયા જારી કર્યા હતા.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ