IPL 2020 / 14 મહિના બાદ ચેન્નઈનું ‘હેલિકોપ્ટર’ આજથી અબુધાબીમાં ટેક ઓફ કરશે, ચાહકોમાં ઉત્સુકતા અપાર

AFTER 465 DAYS, MS DHONI IS BACK ON THE FIELD PLAYING FOR CSK

IPLની સૌથી સફળ ટીમોમાંની એક ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અંગે કેટલીક મહત્ત્વપૂર્ણ વાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ