ઉત્તરપ્રદેશ / હવે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓને પોતાનો ઇન્કમટેક્સ જાતે ભરવો પડશે

After 40 years, UP ministers to start paying income tax by own

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને દરેક મંત્રી પોતાના ઇન્કમટેક્સ હવે જાતે ભરશે. પ્રદેશના નાણાંમંત્રી સુરેશ કુમાર ખન્નાએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના મંત્રીઓ પગાર, ભથ્થાં અને પરચૂરણ કાયદા 1981ના અંતર્ગત દરેક મંત્રીના ઈન્કમટેક્સના બિલની ચૂકવણી હાલ સુધી રાજ્ય સરકારના ખાતામાંથી થતી હતી. ખન્નાએ જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ અનુસાર એ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે દરેક મંત્રીઓ પોતાના ઈન્કમટેક્સ જાતે જ ભરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ