ધ્યાનમાં રાખો / 40 પછી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન ઘટવાના કારણે થાય છે આ બીમારી, આવા લક્ષણો દેખાય તો ન કરશો ઈગનોર

after 40 age male hormones decreased by these reason hypothyroidism symptoms

દરેક પુરૂષની ઈચ્છા હોય છે કે તે હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે. પરંતુ સામાન્ય રીતે 40 વર્ષ બાદ પુરૂષોના હોર્મોન્સમાં આવતા ઘટાડાને કારણે પુરૂષના માનસિક અને શારીરીક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. પુરૂષોના શરીરમાં સૌથી મહત્વપૂર્ણ હોર્મોનની વાત કરવામાં આવે તો ટેસ્ટોસ્ટેરોનનું નામ સૌથી પહેલા આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ