ટક્કર / 4 વર્ષ બાદ આખરે Airtel એ કરી બતાવ્યો કમાલ, મુકેશ અંબાણીને લાગ્યો મોટો ઝટકો

After 4 years, Kamal finally showed up with Airtel, Mukesh Ambani felt a big tweak

આમ તો મુકેશ અંબાણી હાલમાં ભારતમાં સૌથી ધનવાન વ્યક્તિ છે અને તેમની ટેલિકોમ ક્ષેત્રે એન્ટ્રી એ ભારતમાં જબરદસ્ત પરિવર્તનો આણ્યા છે અને જિયો હાલમાં ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે સૌથી અગ્રણી કંપની બની રહી છે ત્યારે એક એવી ઘટના બની છે જેના લીધે ચાર વર્ષ પછી જિયોનું સિંહાસન ડોલી ઉઠ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ