શેર માર્કેટ / 4 દિવસની તેજી બાદ અચાનક શેર બજાર ડાઉન, સેંસક્સ 400 અંક તૂટી બંધ, આ શેરોમાં લાલ નિશાન "

After 4 days of boom stock market suddenly down

ચાર દિવસ તેજીની ચમક બાદ આજે ભારતીય શેરબજાર ડાઉન થયું હતું. સેન્સેક્સમાં 346 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ