Sunday, July 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂટણી / 2014 બાદ 15 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા, પરંતુ કેટલાને થયો ફાયદો?

સત્તા એવી વસ્તુ છે કે જેનો સ્વાદ એક વખત ચાખ્યા બાદ રહી શકાતું નથી.રાજનીતિમાં આવ્યા બાદ માણસ હંમેશા સત્તાની લાલચમાં રચ્યો પચ્યો રહેતો હોય છે...અને તેથી જ તેને કોઈ પક્ષના નીતિ-નિયમો કે પછી આદર્શો લાગુ પડતા નથી. તેને જ્યાં ખુરશી દેખાય ત્યાં જતો રહે છે...બસ આવુ જ કંઈક વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પછી જોવા મળ્યું. 2014 બાદ 15 ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપ સામેલ થયા. પરંતુ તેમાંથી કેટલાને ફાયદો થયો ?. તે જાણવા જેવું છે...જોઈએ આ અહેવાલ...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ