ક્રિકેટ / જો રુટે 218 રનની ઈનિંગ રમીને ઘણાં રેકોર્ડ તોડ્યા, બન્યો આવુ કરનાર વિશ્વનો સૌ પ્રથમ બેટ્સમેન

after 200 score joe root became worlds number one player who done this

ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રુટની ભારત સામેની સિરીઝની શાનદાર શરુઆત રહી છે. ચેન્નાઈમાં રમાઈ રહેલ પહેલી ટેસ્ટ મેચમાં રુટે 218ર રનની ઈનિંગ રમી. રુટે ડબલ સેન્ચ્યુરી સાથે 100મી ટેસ્ટને યાદગાર બનાવી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ