અમદાવાદ / આખરે 2 વર્ષ બાદ કાંકરિયામાં દોડતી થઇ અટલ એક્સપ્રેસ, ટ્રેન માટે અધધ ખર્ચ છતાં પાટા જુના લગાવાયા

after 2 years Atal Express was replaced by a run in Kankaria

અમદાવાદમાં બે વર્ષ બાદ કાંકરિયાની અટલ એક્સપ્રેસ ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં મસમોટા ખર્ચ બાદ પણ પાટા જૂના લગાવાતા ચર્ચા જાગી છે.

બ્રેકિંગ ન્યૂઝ