ખુશખબર / 169 દિવસ બાદ આજથી અમદાવાદમાં ફરી મેટ્રો સેવાનો પ્રારંભ, જાણો ટાઇમ ટેબલ

After 169 day metro train start in ahmedabad gujarat

કોરોનાનાં કહેર વચ્ચે ગુજરાત સરકાર દ્વારા અનલૉક-4ની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. જેના અંતર્ગત સરકાર દ્વારા અનલૉક-4ની ગાઇડલાઇન અનુસાર હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થઇ રહી છે. દેશભર સહિત આજથી અમદાવાદમાં મેટ્રો સેવા પુન: શરૂ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, લૉકડાઉનને લઇને 25 માર્ચથી મેટ્રો ટ્રેન બંધ કરી દેવામા આવી હતી.

Loading...