BIG NEWS / 15 વર્ષ બાદ ભાજપે કોંગ્રેસથી આંચકી દીવ નગરપાલિકા: તમામ વોર્ડમાં ભગવો લહેરાયો

After 15 years, BJP snatched Diu municipality from Congress

દીવ નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપે 15 વર્ષ બાદ ભાજપે જીતનો પરચમ લહેરાવીને પાલિકાની કમાન પોતાની હસ્તક કરી લીધી છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ