પ્રતિબંધ / 1 જુલાઈ પછી આ પ્લાસ્ટીકની વસ્તુઓ વાપરતા પકડાયા તો થશે દંડ, સરકારે બનાવ્યો એક્શન પ્લાન

after 1 July single use plastic will ban CPCB give advisory on it

1 જુલાઈથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે. આ માટે સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો છે. દુકાનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ વેચવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ