ક્રાઇમ / સાકેત કોર્ટે શ્રદ્ધા હત્યાકાંડના આરોપીની વધુ 14 દિવસની કસ્ટડીને આપી મંજૂરી, જેલમાં આ 'રમત' રમી રહ્યો છે

Aftaab appears saket court today through video conference from tihad jail

શ્રદ્ધા મર્ડર કેસનાં આરોપી આફતાબની ફરીએક વાર સુનાવણી થઇ. વીડિયો કોન્ફેરેન્સ દ્વારા સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવેલ આફતાબની કસ્ટડીનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. કોર્ટે વધુ 14 દિવસ આફતાબને જેલમાં રાખવાનો નિર્ણય લીધેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ