Ek Vaat Kau / જુઓ કોરોના પાછો ક્યાં ક્યાં વધ્યો? ભારત પણ ટેન્શનમાં

સાઉથ આફ્રિકાના વાયરોલોજિસ્ટ Tulio de Oliveiraએ જણાવ્યું કે દુર્ભાગ્યે અમે એક નવા વેરિયન્ટની શોધ કરી છે જે સાઉથ આફ્રિકા માટે ગંભીર ચિંતાનો વિષય છે. ત્યારે હવે આફ્રિકા સહિતના દેશોમાં કેસ વધતા ભારતમાં પણ ટેન્શન વધ્યું છે. જાણો ક્યાં ક્યાં વધ્યો કોરોના... જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ