કેબિનેટ / મોદી સરકારનો નિર્ણય : PM, રાષ્ટ્રપતિ સહિત સાસંદોના પગારમાં 30 ટકા કાપ, 2 વર્ષ સુધી સાંસદોને ફંડ પણ નહીં

afight agains corona 30 percent salary cut for mps union cabinet decision

કોરોના વાયરસ સામેની જંગમાં મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજરોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મોટા 2 નિર્ણય લેવામાં આવ્યા હતા. પ્રથમ નિર્ણય એવો હતો કે, તમામ સાંસદોના પગારમાં 1 વર્ષ માટે 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. તથા બીજો નિર્ણય એવો હતો કે, 2 વર્ષ માટે MPLAD ફંડને ખતમ કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ કોરોના વાયરસ સામેની જંગમાં લડવા માટે કરાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ