અમદાવાદ / અફઘાનિસ્તાનની ડુંગળી માર્કેટમાં આવી પણ શું ભાવ ઘટશે ?

Afghanistans onions prices indian market Ahmedabad

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે ગરીબોને જ નહીં અમીરોને પણ હવે રડાવી રહી છે. આ આંસુઓ, છેલ્લા બે મહિનામાં ડુંગળીના પ્રતિ કિલોના ભાવમાં 50થી લઈને 120 સુધીના  ભાવમાં વધારો થતાં ડુંગળી હવે જનતા માટે દોહલી બની રહી છે. બીજી તરફ માર્કેટમાં હવે ભાવ ઘટે માટે વેપારીઓ વિદેશથી અલગ ડુંગળી લાવ્યા છે તો આ અફઘાનિસ્તાનથી આવેલ ડુંગળી કેવી છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ