અમાનવીય / આ રીતે તો જીવવું હરામ થઈ જાય! અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર વધુ એક તાલિબાની પ્રતિબંધ

afghanistan woman can not go in public bathroom and body massage more restrictions imposed

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવ્યા બાદ મહિલાઓ પર અત્યાચારના સમાચાર આવતા રહે છે હવે તાલિબાનોએ એવો જડસું નિયમ જાહેર કર્યો છે કે જેના કારણે મહિલાઓ માટે જીવવું દુષ્કર બની જાય

બ્રેકિંગ ન્યૂઝ