દૂર્ઘટના / અફઘાનિસ્તાનમાં વાયુસેનાના બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર, 15 લોકોનાં મોત

afghanistan two helicopter crash

અફઘાનિસ્તાનમાં એક ભીષણ હવાઇ દૂર્ઘટના ઘટી છે. મંગળવારે રાતે દક્ષિણી હેલમંદના નવા જિલ્લામાં અફઘાન વાયુસેનાના બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઇ. આ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મૃત્યું થયા છે. ટોલો ન્યૂઝ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ