અફઘાનિસ્તાન / અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વધતો આતંક: નમાજનાં સમયે વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યું કાબૂલ

afghanistan rockets landed near the presidential palace in downtown kabul during eid prayers taliban

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં તાલિબાનોએ આતંકી હુમલો કર્યો હતો. ઈદની નમાજ વખતે જ થયેલા આ હુમલો રાષ્ટ્રપતિને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાની સંભાવના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ