અફઘાનિસ્તાન / કંધાર હાઇવે પર બ્લાસ્ટ, મહિલા-બાળકો સહિત 34ના મોત

Afghanistan Roadside bomb blast in Kandahar 34 death

અફઘાનિસ્તાનમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. અફઘાનિસ્તાનના હેરાત-કંધાર હાઇવે પર આજે સવારે થયેલા વિસ્ફોટમાં મહિલાઓ અને બાળકો સહિત 34 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ