માઠા સમાચાર / અફઘાનિસ્તાનના સ્ટાર ઓપનરનું સડક અકસ્માતમાં 29 વર્ષની વયે થયું નિધન

afghanistan opening batsman najeeb tarakai has passed away after suffering injuries in a road accident

અફઘાનિસ્તાનના સલામી બેટ્સમેન નજીબ તારકાઈનું નિધન થયું છે. 29 વર્ષના અફઘાની બેટ્સમેન નજીબ શુક્રવારે એટલે કે 2 ઓક્ટોબરે એક સડક દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને સારવાર દરમિયાન કોમામાં જતા રહ્યા હતા. તેમના માથામાં ઈજા થઈ હતી. આ પછી તેમનું નિધન થયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ