અફઘાનિસ્તાન કટોકટી / ફરી ધણધણી ઉઠ્યું કાબુલ, એરપોર્ટ પાસે ઘર પર રોકેટથી હુમલો, 2 ના મોત

afghanistan news big bomb blast in afghanistans kabul

કાબુલ એરપોર્ટ નજીક ફરી વાર મોટો બ્લાસ્ટ થયો છે. અમેરિકાએ પણ થોડા દિવસ પહેલા હુમલાનું એલર્ટ આપીને ચેતવણી આપી હતી કે આતંકીઓ કાબુલને ફરી વાર નિશાન બનાવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ