આરોપ / હવે અફઘાનિસ્તાને આપ્યો પાકિસ્તાનને ઝટકો, UNSCમાં ફાયરિંગને લઇને કરી ફરિયાદ

Afghanistan moves UN Security Council against Pakistan

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં હવે પાકિસ્તાન ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. અફઘાનિસ્તાને હવે પાકિસ્તાન વિરુધ્ધ UNSCમાં ફરિયાદ કરી છે. અફઘાનિસ્તાને આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન તેમના શહેર પર સતત ફાયરિંગ કરી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ