વિસ્ફોટ / અફઘાનિસ્તાનના કાબુલમાં 3 બોમ્બ બ્લાસ્ટ, 5ના મોત, 10 ઘાયલ

afghanistan many people killed three blasts kabul

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ બોમ્બ બ્લાસ્ટ થયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ત્રણ બોમ્બ બ્લાસ્ટમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ