ધરતીકંપ / પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 5.6ની તિવ્રતાનો ભૂકંપ, 26 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત

Afghanistan earthquake 12 people killed

અફઘાનિસ્તાનના પશ્ચિમ બડધિસમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા. જેમાં 26 જેટલા લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ